Breaking News/
અમદાવાદ: શહેરમાં વધુ એક ટોપિંગ રોડ તોડાયો ગુરુકુળ બાદ અનિલ સ્ટાર્ચનો રોડ તોડવામાં આવ્યો ગટર અને પીવાના પાણીની લાઈન એક થતાં રોડ તોડ્યો 2.7 કિમિના રોડને તોડવામાં આવ્યો વરસાદી પાણી ભરવાની સમસ્યાઓથી પરેશાન છે લોકો અધિકારીઓની અણઆવડતના લીધે લોકો પરેશાન
