Breaking News/
ગાંધીનગરઃ વાવાઝોડા બાબતે ઉર્જા મંત્રી કનુ દેસાઈ, ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ આવી રહ્યો છે, 12770 પોલ વાવાઝોડામાં પડ્યા હતાઃ કનુ દેસાઇ, 1233 5 HP લાઈન અને ટ્રાન્સ્ફોર્મરને નુકશાન, ડેમેજ થયેલા તમામ સામે રીસ્ટોર કરી દેવાયા, રીસ્પોન્સ ટીમ તૈયાર, તમામ મટિરીયલ ઉપલબ્ધ, જરૂર પડશે ત્યારે ઉપયોગ કરવામા આવશે, DGVCLના 474, MGVCLના 5116 ટ્રાન્સફોર્મર, PGVCLના 1659, UGVCL 5521ના ટ્રાન્સફોર્મર, 371 ટ્રાન્સ્ફોર્મર રીસ્ટોર થયા
