Breaking News/ સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, ઉધના પટેલ નગર હેગડીવાર વસાહતમાં તપાસ, સ્ટેટ મોનીટરીંગ સેલે એક મકાનમાંથી ઝડપ્યો દારૂ, 225 વિદેશી દારૂની બોટલ, 65 લીટર દેશી દારૂ ઝડપ્યો, રાજુ પાટીલ અને અજય રાઠોરેની ધરપકડ કરી, અન્ય 5 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા

Breaking News