Breaking News/ સુરતઃ 6 વર્ષની દીકરીને આપવામાં આવ્યા ડામ, શ્રમિક પરિવારની દીકરીને આપ્યા ડામ, સાહિલ અને તેની પત્નીએ ડામ આપ્યાનો આક્ષેપ, ગાંજાનું વેચાણ કરતા સાહિલ પર આક્ષેપ, બાળકી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ, માતાનો બાળકી અને સાહિલ પર કર્યા આક્ષેપ, ઘણા સમયથી ગાંજાનું અને દારૂનું વેચાણ કર્યાનો આક્ષેપ, પોલીસને જાણ કરાઇ છતાં કોઇ કાર્યવાહી નહીં, સચિન પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના

Breaking News