Sri Sri Ravishankar/
શ્રીશ્રી રવિશંકરના ચોપરનું ઈમરજન્સી લેન્ડિંગ, તમિલનાડુના ઈરોડમાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ, શ્રીશ્રી રવિશંકરને સુરક્ષિત હોવાની જાણકારી, ખરાબ હવામાનને કારણે ચોપરનું કરાયું લેન્ડિંગ, આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા છે શ્રીશ્રી રવિશંકર, વિમાનમાં શ્રીશ્રી સાથે અન્ય ચાર વ્યક્તિ હતા સવાર
