Breaking News/
જામનગરઃ મહિલા ITI ના સમ્પ રૂમમાં લાગી આગ, મનપાની ફાયર ટીમે આગને લીધી કાબુમાં, એક ફાયર ફાઇટરે મેળવ્યો આગ પર કાબૂ, શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ
