Breaking News/
દેવભૂમિ દ્વારકાઃ નાહવા પડેલા યુવકનો મળ્યો મૃતદેહ, ગઇકાલે ગોમતી ઘાટ પર નાહ્વા પડ્યો હતો યુવક, નપાની ફાયર રેસ્ક્યુ ટીમે મૃતદેહ બહાર કાઢ્યો, સમગ્ર મામલે પોલીસ વધુ કામગીરી હાથ ધરી
