રાજકોટ/
સો.મીડિયાના સેલિબ્રિટીએ સ્વામીને ભણાવ્યો પાઠ એજ્યુકેશનની વાત કરતા સ્વામીને પાઠ ભણાવ્યો સ્વામી પોતે એજ્યુકેટેડ હોવાની વાત કરતા સેલિબ્રિટી અકળાયા સેલિબ્રિટીએ સ્વામી વિવેકાનંદનો આપ્યો દાખલો રાજા ભરથરીનો પણ આપ્યો દાખલો
