આરોગ્ય વિભાગના દરોડા/
વડોદરા:કોર્પોરેશનના આરોગ્ય વિભાગના દરોડા વાઘોડિયા રોડ પર દ્વારકેશ ડેરીમાં દરોડા નોન બ્રાન્ડેડ પનીરનો જથ્થો ઝડપ્યો 38 કિલો લુઝ પનીર જપ્ત કર્યું રાજસ્થાનના ઝાલોરથી પનીર લવાતું હોવાનો ખુલાસો પનીરના નમૂના લેબોરેટરીમાં મોકલાયા
