Breaking News/
જામનગર:હાપા APMCનો નિર્ણય, વાવાઝોડાને પગલે લેવાયો નિર્ણય, તમામ જણસોની આવક બંધ, આવતીકાલ સાંજે 5 વાગ્યાથી આવક બંધ, ખેડૂતો અને વેપારીઓને કરાઈ જાણ
