Gujarat/
HCએ રાજ્ય સરકાર અને AMCનો લીધો ઉધડો, રખડતા ઢોર, બિસ્માર રસ્તા મુદ્દે ઉધડો લીધો, પાર્કિંગની સમસ્યાને લઇને પણ કરી ટકોર, HCના AMC અને સરકારને અનેક સવાલ, ખાલી વાયદા અને સોગંદનામાથી નહીં ચાલેઃ HC
