Breaking News/
ગીરસોમનાથ: દરિયા કિનારા પર પવન સાથે વરસાદ, વાવાઝોડાની અસરના કારણે ભારે વરસાદ, દરિયા કિનારા પર ભારે અસર જોવા મળી રહી છે, દરિયામાં ઉછળતા મોજા, તેજ પવન અને સાથે વરસાદ
