Breaking News/ થાનગઢમાં ખનીજ માફીયાઓ બેફામ, કાર્બોસેલ ભરેલ ડમ્પર અટકાવનાર પોલીસકર્મી પર હુમલો, 6 થી વધુ શખ્સોએ પોલીસકર્મી પર હુમલો કર્યો, બટુક વાઘેલા નામના પોલીસ કર્મચારીની વર્ધી ફાડી નાંખી, પોલીસ કર્મચારીને કોલસાના કુવામાં નાંખી દેવાની ધમકી, પોલીસ કર્મચારીએ થાન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી

Breaking News