બિપરજોય/ જૂનાગઢઃ શહેરમાં અતિ ભારે પવન ફુંકાયો બિપરજોય વાવાઝોડાની અસર ભારે પવન ફૂંકાતા પાર્ક કરેલા વાહનો પડ્યા રાત્રિના સમયે 60 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાયો શહેરમાં કેટલાક ઝાડ પવનથી નમી ગયા

Breaking News