બિપરજોય/
બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર બિપોરજોય વાવાઝોડાએ ફરી બદલી દિશા વાવાઝોડાને લઈને થોડા રાહતરૂપ સમાચાર પવનની ગતિમાં થોડો ઘટાડો નોંધાયોઃ હવામાન માંડવીથી કરાંચી વચ્ચે ટકરાશે વાવાઝોડું કોસ્ટગાર્ડ સહિતના તમામ યુનિટ એલર્ટ પર વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું વાવાઝોડું 15 તારીખે સાંજે કરશે લેન્ડફોલ જખૌ પોર્ટ પર લેન્ડફોલની પ્રબળ શક્યતા 16 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સુચના ઉત્તર ગુજરાતમાં 15-16 જૂને ભારે વરસાદની આગાહી પોરબંદરથી વાવાઝોડું 340 કિમી દૂર દ્વારકાથી વાવાઝોડું 300 કિમી દૂર નલિયાથી વાવાઝોડું 330 કિમી દૂર જખૌથી વાવાઝોડું 310 કિમી દૂર
