બિપરજોય/ બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર હાલ વાવાઝોડાની ઝડપ 5 કિમી પ્રતિ કલાક વાવાઝોડું દરિયાઇ સીમમાં ગુજરાત કોસ્ટની નજીક વાવાઝોડું હાલ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું વાવાઝોડું આવતીકાલે લેન્ડફોલ કરે તેવી શક્યતા પોરબંદરથી વાવાઝોડું 350 કિમી દૂર દ્વારકાથી વાવાઝોડું 300 કિમી દૂર નલિયાથી વાવાઝોડું 330 કિમી દૂર જખૌથી વાવાઝોડું 310 કિમી દૂર પાકિસ્તાનના કરાંચીથી 370 કિમી દૂર

Breaking News