Breaking News/
રાજ્યમાં કુલ 47,113 લોકોનું કરાયું સ્થળાંતર, જૂનાગઢમાંથી 4,462 લોકોનું સ્થળાંતર, કચ્છમાંથી 17,739 લોકોનું સ્થળાંતર, જામનગરમાંથી 8,542 લોકોનું સ્થળાંતર, પોરબંદરમાંથી 3,469 લોકોનું સ્થળાંતર, દ્વારકામાંથી 4,863 લોકોનું સ્થળાંતર, મોરબીમાંથી 1,936 લોકોનું સ્થળાંતર, રાજકોટમાંથી 4,497 લોકોનું સ્થળાંતર, 369 સગર્ભા મહિલાઓનું કરાયું સ્થળાંતર
