બિપોરજોય/ બિપરજોયને લઇ હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ વેરી સિવિયર સાયક્લોન જખૌ પોર્ટથી 260 કિમી દૂર વાવાઝોડું ઉત્તર પૂર્વીય દિશા તરફ આગળ વધ્યુ વેરી સિવિયર સાયક્લોન ઇન્ટેન્સિટી સાથે વાવાઝોડું ટકરાશે આવતીકાલે ઇન્ટેન્સિટી સાથે વાવાઝોડું ટકરાશે જખૌ બંદરની નજીક વાવાઝોડું ટકરાશે ટકરાશે ત્યારે પવનની ગતિ 125 થી 150 કિમી પ્રતિ કલાક રહેશે અમદાવાદમાં આવતીકાલે વીજળીના કડાકા સાથે વરસાદ કચ્છ, જામનગર, મોરબીમાં સાવચેતી રાખવા સુચના દ્વારકા, રાજકોટમાં વધુ સાવચેતી રાખવા સૂચના આપી લાંબા સમય સુધી વાવાઝોડાની અસર રહેશે

Breaking News