Breaking News/ મહુવા પંથકમાં વાવાઝોડાની અસર શરુ, દરિયા કિનારે લોકોને જવા પર મુકાયો પ્રતિબંધ, મહુવા TDO ખુદ કરી રહયા છે લોકોને સાવધાન, બંદર પહોંચી લોકોને એલર્ટ કરી રહયા છે TDO, બંદર પર ટહેલતા લોકોને સમજાવી રહ્યા છે TDO, કારણ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા કરાઈ અપીલ

Breaking News