Breaking News/ અમદાવાદ: અસારવા સિવિલમાં છેલ્લા બે દિવસમાં બે અંગદાન, અંગદાન થકી 6 દર્દીઓને નવજીવન મળ્યું, 2.5 વર્ષમાં 100 લીવર અને 200 કિડની દાન મળ્યું, 116 અંગદાતાઓથી 350 દર્દીઓના જીવનમાં ઉજાસ પથરાયો

Breaking News