Breaking News/ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, તમામ 33 જિલ્લાના 200 તાલુકામાં વરસાદ, કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં સૌથી વધુ વરસાદ, અંજાર તાલુકામાં સૌથી વધુ 24 કલાકમાં 9 ઇંચ વરસાદ, 3 તાલુકામાં 4 થી 8 ઇંચ સુધીનો વરસાદ, માંડવી ( કચ્છ) ભચાઉ અને ભૂજ તાલુકામાં 8..8..ઇં થી વધુ વરસાદ, 10 તાલુકામાં 4 થી 8 ઇંચ સુધીનો વરસાદ

Breaking News