રથયાત્રા/ અમદાવાદઃ આવતીકાલે 146મી રથયાત્રા ભગવાન જગન્નાથ નીકળશે નગર ચર્યાએ રથયાત્રાને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં રહેશે હાજર મુખ્યમંત્રીના હસ્તે ભુપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરાશે રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ જોડાશે 101 ભારતીય સંસ્કૃતિ પ્રતિકૃતિ દર્શવાતા ટ્રકો જોડાશે 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજા જોડશે પોલીસ તંત્રનો રથયાત્રાને લઇને લોખંડી બંદોબસ્ત પેરામિલીટરી ફોર્સ સાથે પોલીસ રહેશે તૈનાત કુલ 26091 પોલીસ બંદોબસ્તમાં તૈનાત 2322 જવાનો બોડીવોર્ન કેમેરા સાથે તૈનાત યાત્રામાં રહેનારા 25 વાહનો પર CCTV લાગશે GPS સિસ્ટમથી પળેપળની વિગતો મેળવાશે

Breaking News