એમસીડી ઇલેકશન/
દિલ્હી મ્યુનિ.કોર્પો.ની ચૂંટણીની મતગણતરી, તમામ 250 સીટો પર મતગણતરી યથાવત, રૂઝાનમાં આમ આદમી પાર્ટીને બહુમત, આપ 124 સીટ પર આગળ, ભાજપ 114 સીટ પર ચાલી રહી છે આગળ, કોંગ્રેસ 7 સીટ પર આગળ
