National/ બસવરાજ બોમ્મઈ કર્ણાટકના નવા CM , ગૃહમંત્રી બસવરાજ બોમ્મઈ નવા મુખ્યમંત્રી , ધર્મેન્દ્ર પ્રધાને નવા CMના નામની કરી જાહેરાત , આવતીકાલે બસવરાજ બોમ્મઈ CM પદે લેશે શપથ , પૂર્વ CM એસઆર બોમ્મઈના છે પુત્ર , યેદિયુરપ્પાના સ્થાને બસવરાજ બોમ્મઈ CM , યેદિયુરપ્પાએ બસવરાજના નામનો મૂક્યો હતો પ્રસ્તાવ

Breaking News