બિપોરજોય/
રાજસ્થાનમાં બિપોરજોય વાવાઝોડાનો કહેર રાજસ્થાનના અનેક વિસ્તારમાં ભારે વરસાદ છેલ્લા કેટલાક સમયથી વરસી રહ્યો છે વરસાદ અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ બાડમેર, સિરોહી, બાંસવાડામાં ભારે વરસાદ અનેક વિસ્તારોમાં 10 ઇંચ થી વધુ વરસાદ ભારે વરસાદના કારણે જનજીવન પર અસર
