રથયાત્રા/ ખેડબ્રહ્માઃ ભગવાન જગન્નાથજીની 30 મી રથયાત્રા શ્રી રાધાકૃષ્ણ મંદિરમાંથી નીકળશે રથયાત્રા પોલીસ બંદોબસ્તની વચ્ચે નીકળશે રથયાત્રા સમગ્ર ખેડબ્રહ્મા શહેરની કરાશે પરિક્રમા નપાના પ્રમુખ સાગર પટેલને ત્યાં ભરાશે મામેરૂ ભક્તો માટે કરાયુ મહાપ્રસાદનું આયોજન

Breaking News