Breaking News/
આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, ભગવાન જગન્નાથ નીકળ્યા નગર ચર્યાએ, સરસપુર ખાતે આવશે જગતના નાથ જગન્નાથજી, મોટી સંખ્યામાં ભાવી ભક્તો મંદિરે ઉમટ્યા, ભગવાનના દર્શન કરીને થઇ રહ્યા છે અભિભૂત
