Breaking News/ અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી, 5 દિવસ કેટલી જગ્યા પર વરસાદની આગાહી, સામાન્ય વરસાદની કરવામાં આવી આગાહી, ડાંગ તાપી છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદ રહેશે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, ભેજવાળું વાતાવરણના કારણે વરસાદની આગાહી, ચોમાસાને લઈને હાલ કોઈ સ્પષ્ટતા નહીં, મુંબઇમાં આવ્યા બાદ ગુજરાત અંગે જાણ થઇ શકે, હજુ ગુજરાતીઓએ ચોમાસા માટે રાહ જોવી પડશે

Breaking News