Breaking News/
પીએમ મોદીના વિદેશ પ્રવાસનો બીજો દિવસ, પીએમ મોદી અમેરિકા પહેલીવાર રાજકીય પ્રવાસે, એરપોર્ટ પર PM મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયું, વોશિંગ્ટન DC પહોંચ્યા પીએમ મોદી, પીએમ મોદીનું વોશિંગ્ટન DCમાં કરાયું ભવ્ય સ્વાગત, પીએમ મોદી અને જોબાઇડન વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા, બન્ને દેશના સંરક્ષણ મુદ્દે થશે મોટી ડીલ, આજે PM અમેરિકી કોંગ્રેસમાં સંબોધન
