Gujarat/
વડોદરાના છાણી વિસ્તારમાં શંકાસ્પદ હત્યા, Vmc વસાહતના મકાનમાંથી મળી લાશ, મકાનમાં રહેતા નવીન શર્માની લાશ મળી, પોતાના જ ઘરમાં લાશ મળતા ચકચાર, પત્નીએ 108 ને જાણ કરી બોલાવી, ફતેગંજ પોલીસ ઘટના સ્થળ પર પંહોચી, મૃતકના ગળાના ભાગે ઘા વાગ્યા હોવાની શંકા, સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ
