Breaking News/
અંકલેશ્વર GIDCમાં નિરંજન લેબમાં ભીષણ આગ, આગને પગલે કામદારોમાં મચી નાશભાગ, ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ઘટના સ્થળે, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલું, એશિયનપેન્ટ ચોકડી પાસે આવેલ છે નિરંજન લેબ
