Breaking News/ અમદાવાદ: AMTS,BRTSનું ટિકિટ ભાડુ વધશે, AMC હોદ્દેદારો અને કમિશનરની મળશે બેઠક, બેઠકમાં ભાડા વધારા અંગે લેવાશે નિર્ણય, AMTSના ન્યુનત્તમ 3 રૂપિયાના 5 રૂપિયા કરાશે, બન્નેનું ન્યુનત્તમ ભાડુ 5 રુપિયા કરાશે, આઠ વર્ષ બાદ ભાડામાં કરાશે વધારો

Breaking News