Gujarat/ કોરોનાનિવારણ રસીના 8.33 લાખ ડોઝ બગડ્યા, બગડી ગયેલાં તમામ રસીના ડોઝ કચરાપેટીમાં ગયા, આરોગ્યવિભાગની નિષ્ક્રિયતા બહાર આવી, કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીના ડોઝ બગડ્યા, કોવિશિલ્ડના 5.13 લાખ ડોઝ બગડ્યા, કોવેક્સિનના 3.19 લાખ ડોઝ બગડ્યા, રજીસ્ટ્રેશન કરાયા પછી નાગરિકો રસી લેવા આવતા નથી, સરકારે ડોઝ બગડવાના કારણમાં આપ્યો જવાબ

Breaking News