Breaking News/ PM મોદીનું અમેરિકન સંસદને કર્યું સંબોધન, કેપિટલ હિલની બહાર ભારતીય સમુદાયનો જમાવડો, વંદે માતરમ, ભારત માતા કી જયના લાગ્યા નારા, અમેરિકન સાંસદોએ PM મોદીને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું, PMના સંબોધન બાદ સાંસદોને આપ્યા ઓટોગ્રાફ, અમેરિકન સાંસદોએ તાળીઓથી PMના સંબોધનને વધાવ્યું, સંસદની અંદર પણ મોદી મોદીના લાગ્યા નારા, અમેરિકન સંસદને સંબોધિત કરવી સન્માનની વાતઃ PM

Breaking News