Breaking News/
વડોદરા:વધુ એક નકલી PMO ઓફિસર ઝડપાયો, નકલી PMO ઓફિસરની ધરપકડ કરવામાં આવી, PMOના ડાયરેકટર હોવાની ઓળખ આપતો હતો, મયંક તિવારી નામના શખ્સની ધરપકડ કરાઇ
