જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી/
જુનાગઢઃ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જુનાગઢમાં મોડી રાતથી ધોધમાર વરસાદ સવારથી આકાશમાં છવાયા કાળા ડીંબાગ વાદળો જિલ્લામાં સરેરાશ 1 ઇંચ વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી શહેરમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ ભેંસાણમાં 2 ઇંચ, જુનાગઢમાં 1 ઇંચ વરસાદ માણાવદર, વંથલીમાં અડધો ઇંચ વરસાદ મેંદરડા, માંગરોળમાં પણ અડધો ઇંચ વરસાદ
