Breaking News/
સુરેન્દ્રનગરઃ સબજેલમાં કેદીએ કર્યો આપઘાત, ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર, યુવકને જીવતો સળગાવી દેવાના કેસનો હતો આરોપી, પોલીસના માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનો આક્ષેપ, કંટાળી આત્મહત્યા કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ
