Gujarat/
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ મોટા સમાચાર શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનું મોટું નિવેદન કોઇપણ શરતે કોંગ્રેસના કોઇ પૂર્વ કોર્પો.ને નહીં સ્વીકારાય ટિકિટની કે પદની શરતે સ્વીકારવામાં નહીં આવે પાર્ટીની વિચારધારને આવકારવામાં આવશે
