Gujarat/ રાજકોટ ઉપલેટાના મોજ ડેમમાં નીરની આવક,જીવાદોરી સમાન મોજ ડેમમાં અઢી ફૂટ નીરની આવક,મોજ ડેમમાં 77 MCFT પાણીની આવક,મોજ ડેમની કુલ સપાટી 44 ફૂટ છે,મોજ ડેમની સપાટી 27.5 ફૂટે પહોંચી,ઉપલેટા, ભાયાવદર, 12 જેટલા ગામોને પાણી પુરૂ પાડે

Breaking News