Gujarat/ નડીઆદના કાર્યક્રમમાં પહોંચ્યા પૂર્વ ગૃહમંત્રી , પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાનું નિવેદન , 2022માં 7મી વખત ગુજરાતમાં ભાજપ સ્થાપશે સત્તા , કોંગ્રેસે સત્તા પર ટકી રાખવા લોકોને જેલમાં મોકલ્યા હતા , કટોકટીના સમયમાં શ્યામાપ્રસાદના બલિદાનની યાદ અપાવી , ગોરધન ઝડફિયા, પંકજ દેસાઇ, દેવુસિંહ ચૌહાણ હાજર

Breaking News