Breaking News/ સુરતમાં આયુર્વેદિક દવાના નામે છેતરપીંડી, ક્રાઇમ બ્રાન્ચે કડુચી ગેંગના એક સાગરીતને દબોચ્યો, ગંભીર પ્રકારની બીમારીથી પીડાતા દર્દીઓને આપતા દવા, આયુર્વેદિક દવાનો ભરોસો આપી પડાવતા રૂપિયા, એક મહિના માટે આયુર્વેદિકની દુકાન ખોલતા, દર્દીને આયુર્વેદિક દવા બાબતે વિશ્વાસમાં લેતા, એક મહિનામાં સારું થઈ જવાની આપતા બાંહેધરી, દવામાં સોનુ અને ચાંદી નાખવું પડશે કહી મોટી રકમ પડાવતા, કર્ણાટકની કડુચી ગેંગનો એક સાગરીત ઝડપાયો, ગેંગ ભારતના અનેક રાજ્યોમાં કરી ચુકી છે કારસ્તાન  

Breaking News
Breaking News