Accident/ અમદાવાદમા વધુ એક ગોઝારો અકસ્માત, શહેરમાં ફરી એક ફ્લેટનો સ્લેબ થયો ધરાશાયી

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…અમદાવાદમા વધુ એક ગોઝારો અકસ્માત, શહેરમાં ફરી એક ફ્લેટનો સ્લેબ થયો ધરાશાયી

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • અમદાવાદમા વધુ એક ગોઝારો અકસ્માત
  • શહેરમાં ફરી એક ફ્લેટનો સ્લેબ થયો ધરાશાયી
  • અમદાવાદ બાપુનગરમા સત્યમ ફ્લેટનો સ્લેબ ધરાશાયી
  • બીજા માળેથી બાળક પડ્યો કાટમાળમાં
  • બાળકનું સારવાર દરમિયાન મોત
  • બાળકના મોતથી ઘરમાં માતમ છવાયો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…