Breaking News/ રાજ્યના 42 તાલુકામાં વરસાદ, નવસારી તાલુકામાં સાઉથ વધુ વરસાદ, નવસારીમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ, જલાલપોરમાં 2 ઇંચ, ચીખલીમાં 2 ઇંચ, 6 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, અન્ય 33 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, બપોરે 12 કલાકે પૂરા થયેલા 6 કલાકનો વરસાદ

Breaking News