Breaking News/
અમદાવાદમાં વીજળી પડતા મકાનની છત પડી, સૈજપુર બોઘા વિસ્તારમાં વીજળી પડવાની ઘટના, પ્રભાકર સોસાયટીના મકાનમાં ધાબા ની છત પડી, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી
