Breaking News/ સુરતઃ સણીયા હેમાદ ગામમાં જળબંબાકારની સ્થિતિ, મંતવ્ય ન્યુઝે ગામની મુલાકાત લીધી, ગામમાંથી 200 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું, દર વર્ષે અહીંયા પાણી ભરાઇ જાય છે, ગામમાં 5 ફૂટ જેટલા પાણી યથાવત, ગામમાં વાહન વ્યવહાર થયો બંધ

Breaking News