તરુણીની લાશ મળી આવી/
રાજકોટ: તરૂણીની લાશ મળી આવવાનો મામલો પોલીસ કમિ, રાજુ ભાર્ગવે SITની કરી રચના સાઇબર ક્રાઇમ SP વિશાલ રબારીનો સમાવેશ ક્રાઈમ બ્રાન્ચ PI વાય. બી. જાડેજાનો સમાવેશ આજીડેમ PI એલ. એલ. ચાવડાનો સમાવેશ રાજકોટ પોલીસે ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ
