Breaking News/
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ, વહેલી સવાર પડયા છુટાછવાયા ઝાપટા, મોડી રાત્રે પણ અનેક વિસ્તારોમાં વરસાદ, વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ, સેટેલાઇટ, SG હાઇવે, વેજલપુરમાં વરસાદ, વાસણા, પાલડી, જીવરાજ પાર્ક વિસ્તારમાં વરસાદ, વાસણા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, શહેરના આનંદનગર વિસ્તારમાં પણ વરસાદ, શ્યામલ, વેજલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ
