Breaking News/
સુરતઃ નકલી ઘી બનાવવાનું કારખાનુ ઝડપાયુ, સાયણરોડ પર સોસાયટીના મકાનમાંથી ઘી ઝડપાયુ, મોટી માત્રામાં તૈયાર નકલી ઘી સહિત રો મટીરીયલ મળ્યુ, ઓઇલ ભેગા કરી એસેન્સ બનાવામાં આવતુ નાખી ઘી, ઘીને અલગ અલગ સાઈઝ અને ડબ્બામાં પેક કરાતું હતું, અસલી દેશી ગાયનું ઘી કહી ઘી વેચાતું હતું, પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરતા સ્થળે પહોચ્યા, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા
