રોગચાળામાં વધારો/
રાજકોટમાં વરસાદી માહોલમાં રોગચાળામાં વધારો તાવ, શરદી, ઉધરસના કેસમાં વધારો છેલ્લા એક અઠવાડિયામાં 400થી વધુ કેસ નોંધાયા ચાલુ વર્ષની સીઝનમાં મેલેરિયાના 10 કેસ નોંધાયા ડેન્ગ્યુના 24 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા 227 ઘરમાં ફોગીંગ કરવામાં આવ્યું
