Breaking News/ પાટણના સિદ્ધપુર ન.પાલિકાની બે બેઠકોની પેટા ચૂંટણી, બે બેઠકો માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, પ્રથમ બેઠક માટે નિરમાબેન ઠાકોરનું નામ જાહેર, બીજી બેઠક માટે પુષ્પાબેન પટેલનું નામ જાહેર, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે યાદી કરી જાહેર  

Breaking News